ભારતીય જનતા પાર્ટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
દિશાનિર્દેશન માટે બનાવ્યો
 
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૧:
ભાજપા અથવા ભાજપ એટલે ભારતીય જનતા પક્ષ.
ભાજપ [[ભારત]] દેશ તેમ જ [[ગુજરાત]] રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે. આ રાજકીય પક્ષ [[ગુજરાત]] રાજ્યમાં ઘણા સમયથી શાસન કરી રહ્યો છે. ભાજપા તરફથી [[ગુજરાત]] રાજ્યના [[મુખ્યમંત્રી]] તરીકે શ્રી [[કેશુભાઇકેશુભાઈ પટેલ]], શ્રી [[સુરેશભાઇસુરેશભાઈ મહેતા]] તેમ જ [[ઓક્ટોબર ૭|૭ ઓક્ટોબર]] ૨૦૦૧થી મુખ્યમંત્રી શ્રી [[નરેન્દ્ર મોદી]]એ શાસનની ધૂરા સંભાળેલ છે.
 
==ઈતિહાસ==