લખાણ પર જાઓ

સોનીપત જિલ્લો

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (સાફ-સફાઇ.) દ્વારા ૨૦:૦૮, ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
સોનીપત જિલ્લો, હરિયાણા

સોનીપત જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. સોનીપત જિલ્લાનું મુખ્યાલય સોનીપતમાં છે.